Today Quiz in Gujarati 31-01-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

ગુજરાત ના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?

Correct! Wrong!

ક્યાં સત્યાગ્રહ ને ગુજરાત નો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

Correct! Wrong!

આર્ય સમાજ ની શરૂઆત ક્યાં થઈ ?

Correct! Wrong!

સિંધુ સંસ્કૃતિ ના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી ક્યાં એક સ્થળે ગોદી મળી આવેલ છે ?

Correct! Wrong!

મોગલ સલ્તનત ના ક્યાં રાજા દ્વારા ગુજરાત માં જજીયા વેરો નાખવામાં આવ્યો હતો ?

Correct! Wrong!

ક્રાંતિવિર સરદારસિંહ રાણા નું જન્મસ્થળ જણાવો.

Correct! Wrong!

ગુજરાત ના સુલતાન અહમદશાહ એ વસાવેલ શહેર 'અહમદનગર' આજે કયા નામથી ઓળખવામાં આવે છે ?

Correct! Wrong!

ગુજરાત માં 'સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ?

Correct! Wrong!

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા ?

Correct! Wrong!

કોણ બીજી વખત ગુજરાત ના મુખ્યમંત્રી બન્યું નહતું ?

Correct! Wrong!

નિલમબાગ પેલેસ ક્યાં આવેલ છે ?

Correct! Wrong!

ગુજરાત માં સૌથી વધુ બજેટ રજૂ કરનાર નાણાંમંત્રી ?

Correct! Wrong!

એક નોટિકલ માઈલ બરાબર ?

Correct! Wrong!

કયું લિપ વર્ષ નથી ?

Correct! Wrong!

તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ?

Correct! Wrong!

FIR નું પૂરું નામ ?

Correct! Wrong!

પંડિત જવાહરલાલ પછી તુરંત કોણ વડાપ્રધાન બન્યા ?

Correct! Wrong!

અભયઘાટ કોની સમાધિ છે ?

Correct! Wrong!

તૃણમૂલ કોંગ્રેસ એ કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે ?

Correct! Wrong!

વડાપ્રધાન તરીકે આઈ કે ગુજરાલ કોના અનુગામી બન્યા ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 31-01-19
Try Again
Good
Very Good

Share your Results: