Today Quiz in Gujarati 28-01-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

ગુજરાતમાં 5 નવી પોલિટેક્નિક સ્થાપવા ની જાહેરત કરાય છે નીચેનામાંથી ક્યાં શહેર નો તેમાં સમાવેશ થતો નથી?

Correct! Wrong!

તાજેતરમાં આંદામાન નિકોબાર ટાપુ પર જ્હોન એલન નામના વ્યક્તિ ની હત્યા થઈ તેઓ ક્યાં દેશ ના હતા?

Correct! Wrong!

IPC ની કલમ 498-A માટે તાજેતરમા સુપ્રિમકોર્ટ ના ત્રણ જજો દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે નીચે પૈક્કી ક્યાં જજ નો સમાવેશ થતો નથી?

Correct! Wrong!

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રેઈનબો (મેઘધનુષ) ચિલ્ડ્રન હોસ્પિટલનું ઉદ્ઘાટન ક્યાં કર્યું?

Correct! Wrong!

ભારતમાં કરદાતાઓ GST ની ગણતરી સરળતાથી કરી શકે તે માટે તાજેતર માં ક્યાં દેશ ની કંપની (CASIO) દ્વારા કેલ્ક્યુલેટર બનવામાં આવ્યું ?

Correct! Wrong!

ભારત સરકાર ની ગોબરધન યોજનાનો પ્રારંભ ક્યાં રાજ્યમાંથી કરવામાં આવ્યો?

Correct! Wrong!

લલિતકલા અકામદમી ના અઘ્યક્ષ કોણ છે?

Correct! Wrong!

ક્યાં રાજ્ય દ્વારા જિલ્લા સુશાસન સૂચકઆંક શરૂ કરવમાં આવ્યો?

Correct! Wrong!

તાજેતરમાં હાથી માટે રિઝર્વ કરવામાં આવેલ સિંગફન અભ્યારણ (30મુ) ક્યાં રાજ્યમાં આવેલું છે

Correct! Wrong!

તાજેતરમાં SATH પ્રોજેક્ટ અંતર્ગત નિતી આયોગ દ્વારા 3 રાજ્યોની પસંદગી કરાય છે નીચનામાંથી ક્યાં રાજ્યનો તેમાં સમાવેશ થતો નથી?

Correct! Wrong!

ગુજરાતમાં 8 મહાનગરોમા શહેરીસત્તા મંડળોના અધ્યક્ષ તરીકે હવેથી કોણ કામ કરશે?

Correct! Wrong!

તાજેતરમા ગુજરાતમાં 6 નવા પાસપોર્ટ કેન્દ્રો બનવાની જાહેરાત કરવામાં આવી નીચેના માંથી ક્યાં શહેર નો તેમાં સમાવેશ થતો નથી?

Correct! Wrong!

સ્વચ્છ સર્વેક્ષણ 2018 માં ગુજરાતનું અમદાવાદ કેટલામાં ક્રમે રહ્યું?

Correct! Wrong!

IB SAMAR નૌસેના અભ્યાસ કયાં કયાં દેશો વચ્ચે યોજાયો?

Correct! Wrong!

હાલમાં INS તરંગીની કેટલા દેશની યાત્રા કરી પરત ફરી?

Correct! Wrong!

તાજેતમા જાપાન અને બીજા ક્યાં દેશ દ્વારા બુધ ના અભ્યાસ માટે "bepi Colombo" સ્પેશક્રાફટ મોકલાયું?

Correct! Wrong!

તાજેતરમાં ગાંજા નું વેચાણ કાયદેસર કરનાર કેનેડા કેટલમો દેશ બન્યો?

Correct! Wrong!

રાયલ સીમા સ્ટીલ પ્લાન્ટ ક્યાં રાજ્યમાં સ્થપાશે?

Correct! Wrong!

ટેક્સ ભરવાના રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે?

Correct! Wrong!

1મો બાગાયત વિકાસ માટેનો બેસ્ટ હોર્ટિકલચર એવોર્ડ ક્યાં રાજ્યને મળ્યો

Correct! Wrong!

Today Quiz in Gujarati 28-01-19
Try Agin
Good
very Good

Share your Results:

Related Posts