Today Quiz in Gujarati 27-01-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

તાજેતરમાં લખનઉમાં યોજાયેલ કૃષિકુંભ માં પાર્ટનર રાજ્યો ક્યાં હતા?

Correct! Wrong!

નીચેના માંથી ક્યાં અખબારમાં પૂર્વ વડાપ્રધાન અટલજીએ સેવા નથી આપી?

Correct! Wrong!

વડાપ્રધાન મોદી દ્વારા સર છોટુરામ ની 64 ફુટ ઉંચી પ્રતિમા નું અનાવરણ ક્યાં રાજ્ય માં કરાયું?

Correct! Wrong!

તાજેતરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ નો ગુજરાતના કેટલા જિલ્લા માં પ્રારંભ કરાયો?

Correct! Wrong!

તાજેતરમાં "ઇન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ" ફેસ્ટિવલનું આયોજન ક્યાં શહેર માં કરવામાં આવ્યું?

Correct! Wrong!

તાજેતરમાં ગુજરાતની ત્રણ પશુ ઓલાદ ને રાષ્ટ્રીય માન્યતા અપાય નીચેના માંથી કોનો તેમાં સમાવેશ થતો નથી?

Correct! Wrong!

તાજેતરમાં ભારતીય વાયુ સેનાએ પોતાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો ?

Correct! Wrong!

સાહિત્યના નોબેલ પુરસ્કાર સૌપ્રથમવાર ક્યારે આપવામાં આવ્યો હતો?

Correct! Wrong!

RTI રેન્કિંગ માં ભારતનો 6ઠ્ઠા ક્રમે છે તો પ્રથમ ક્રમે કયો દેશ છે?

Correct! Wrong!

એશિયા કપમાં તાજેતરમાં ભારતે બાંગ્લાદેશ ને હરાવી કેટલી વાર જીતી જીતી લીધું

Correct! Wrong!

ગુજરાત માં કોઈપણ પક્ષ દ્વારા કેટલી બેઠકો મેળવીને ટેકા વગર ની સરકાર ની રચના થઈ શકે?

Correct! Wrong!

ક્યાં રાજયે તમામ સ્કૂલ કૉલેજમાં યોગ ફરજીયાત કર્યા?

Correct! Wrong!

સંસ્કૃતિ સન્માન2018 કોને મળ્યો ?

Correct! Wrong!

ICC દ્વારા ક્યાં દેશ ની ટીમ ને વનડે ક્રિકેટ માટે મંજૂરી અપાય?

Correct! Wrong!

તાજેતરમાં રાજસ્થાન ના જયપુરમાં જોવા મળેલ ઝીકા વાયરસ સૌપ્રથમ ક્યાં જોવા મળ્યો હતો?

Correct! Wrong!

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ માં ભારત 2017 માં ક્યાં ક્રમે હતું?

Correct! Wrong!

તાજેતર માં જાપાન દ્વારા "કુકુ ઓકા કલા અને સંસ્કૃતિ સન્માન "આપવામાં આવ્યું આ સન્માન સૌપ્રથમ ક્યાં ભારતીય ને મળ્યું હતું?

Correct! Wrong!

એશિયન પેરા ગેમ્સ માં ધ્વજ વાહક કોણ હતું?

Correct! Wrong!

"નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રેહબીલાઈઝેશન" ની સ્થાપના ક્યાં કરવામાં આવશે?

Correct! Wrong!

બીજી FTTI ક્યાં સ્થપાશે?(એક પુણે માં છે હાલ માં)

Correct! Wrong!

મહિલા હોકી વર્લ્ડ કપ 2018 કોને જીત્યો?

Correct! Wrong!

Today Quiz in Gujarati 27-01-19
Try Again
Good
Very Good

Share your Results: