Today Quiz in Gujarati 26-02-19

This is a Quiz Section in this post there is a 20 questions. to play the quiz click on read more button and start quiz.

0%

ગુજરાતી સાહિત્યમાં ગરબાનો પિતા તરીકે કોણ જાણીતું છે ?

Correct! Wrong!

કવિશિરોમણિ નું માન કોને મળ્યું છે ?

Correct! Wrong!

ગુજરાતી સાહિત્યમાં આવેલો સાહિત્ય પ્રકાર જે સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે...

Correct! Wrong!

'ભાંગી ગઇ ભવબેડીઓ ઉઘાડ્યા બ્રહ્મ ભુવનના ના તાળા રે ' પંક્તિના કવિ નું નામ આપો.

Correct! Wrong!

ગુજરાતમાં ચાપાનેર કયા મહાન સંગીતકાર ના નામ સાથે જોડાયેલું છે ?

Correct! Wrong!

'ચલ મન મુંબઈ નગરી જોવા પૂંછ વિનાની મગરી ' પંક્તિના કવિ કોણ છે ?

Correct! Wrong!

કવિ દલપતરામ ની છેલ્લી રચના કઈ હતી ?

Correct! Wrong!

સૌરાષ્ટ્રની રસધારા ના લેખક કોણ છે ?

Correct! Wrong!

ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ ?

Correct! Wrong!

કવિ બોટાદકર નો મરણોત્તર કાવ્યસંગ્રહ કયો હતો ?

Correct! Wrong!

'ગ્રામસભા વર્ષ' ઊજવવાની જાહેરાત કયા વર્ષ માટે કરવામાં આવી હતી?

Correct! Wrong!

ભારતના બંધારણના કયાં પરિશિષ્ટમાં પંચાયતી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવેલ છે?

Correct! Wrong!

વિશેષ ગ્રામસભાના કિસ્સામાં કેટલા દિવસ અગાઉ ગામ લોકોની જાણ કરવી ફરજીયાત છે?

Correct! Wrong!

ગ્રામસભા વર્ષની ઉજવણીની જાહેરાત કોણે કરી હતી?

Correct! Wrong!

પંચાયતી રાજ અધિનિયમ, 1992 મુજબ ગામમાં વર્ષમાં ઓછામાં ઓછી કેટલી ગ્રામસભા આયોજીત થવી જોઈએ?

Correct! Wrong!

'ગ્રામસભા એ પંચાયતી રાજ ની ગંગોત્રી છે' આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું?

Correct! Wrong!

અનુચ્છેદ 243 મુજબ ગ્રામસભા એટલે...

Correct! Wrong!

ગ્રામસભા યોજવાની હોય તેના કેટલા દિવસ અગાઉ ગામ લોકોને જાણ કરવી ફરજીયાત છે?

Correct! Wrong!

'ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચે નો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે' આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું?

Correct! Wrong!

ગ્રામસભા માટે કોરમ સંખ્યા કેટલી હોય છે?

Correct! Wrong!

Today Quiz in Gujarati 26-02-19
Try Again
Good
Very Good

Share your Results: