Today Quiz in Gujarati 26-01-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે, જો પહેલી અને બીજી સંખ્યાઓ નો ગુણોત્તર 2:3 તથા બીજી અને ત્રીજી સંખ્યાઓનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો.

Correct! Wrong!

દસ વર્ષમાં A ની ઉંમર , B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A એ B કરતા 9 વર્ષ મોટો હોય તો B ની હાલ ની ઉંમર શોધો.

Correct! Wrong!

18 કામદાર 10 દિવસમાં 900 પુસ્તકો બનાવે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બનાવવા કેટલા કામદારની જરૂર પડે ?

Correct! Wrong!

એક ટ્રેન અને પ્લેટફોર્મ ની લંબાઈ સમાન છે. જો 90 kmph ની ઝડપે ટ્રેન પ્લેટફોર્મ ને 1 મિનિટમાં પસાર કરે છે તો ટ્રેન ની લંબાઈ કેટલા મીટર હશે ?

Correct! Wrong!

બે ટ્રેન ની લંબાઈ અનુક્રમે 100 મીટર અને 300 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 30 kmph અને 60 kmph છે. બન્ને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

Correct! Wrong!

પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવત થી બમણો છે. તો બન્ને ની ઉંમર અનુક્રમે કેટલી હશે ?

Correct! Wrong!

A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂપિયા 3240 કમાઈ શકે છે. A અને C સાથે 10 દિવસમાં 1200 કમાઈ જ્યારે B અને C સાથે 14 દિવસમાં 1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદી કમાણી કેટલી હશે ?

Correct! Wrong!

95555(?)4353 માં પ્રશ્નાર્થ સ્થાને કયો અંક મુકવાથી બનતી સંખ્યા 11 વડે વિભાજ્ય થાય ?

Correct! Wrong!

એક રકમ પર બીજા અને ત્રીજા વર્ષે મળેલ ચક્રવૃદ્ધિ વ્યાજ અનુક્રમે રૂપિયા 1200 અને 1440 હોય તો વ્યાજ નો દર પ્રતિ વર્ષ શોધો.

Correct! Wrong!

પાંચ સતત આવતી અયુગ્મ સંખ્યાઓ ની સરેરાશ 61 છે તો સૌથી મોટી સંખ્યા કઈ હશે ?

Correct! Wrong!

એક ટેન્ક નો 3/4 ભાગ પાણી થી ભરેલ છે તેમાં 5 લીટર પાણી ઉમેરતા ટેન્ક 4/5 ભરાઈ જાય છે. તો ટેન્ક ની પૂર્ણ ક્ષમતા કેટલી હશે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 26-01-19
Try Again
Good
Very Good

Share your Results: