Today Quiz in Gujarati 24-01-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

તાજેતરમાં IIT મદ્રાસના સંશોધકો દ્વારા નિર્માણ કરવામાં આવેલા ભારતના પ્રથમ સ્વદેશી માઈક્રો ને શું નામ આપવામાં આવ્યું છે ?

Correct! Wrong!

તાજેતરમાં ભારતના કયા શહેરમાં સિગ્નેચર બ્રીજ લોકાપણ કરવામાં આવ્યું છે કે જ્યાં આ બ્રિજના મેઇન પિલર પર 154 મીટરની ઊંચાઈએ વ્યુ પોઇન્ટ બનાવવામાં આવ્યુ છે ?

Correct! Wrong!

તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા અગ્રસર અલી નામના શિકારી ને કઈ વાઘનો શિકાર કરવા માટે પરવાનગી આપતા વિવાદ સર્જાયો છે ?

Correct! Wrong!

14 વર્ષની નાની ઉંમરના સ્વિમિંગની 1500 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટ 16 મિનિટમાં પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી નું નામ શું છે ?

Correct! Wrong!

તાજેતરમાં હોંગકોંગ એજ ગૃપ ચેમ્પિયનશિપ સ્વિમિંગ ની 1500 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડમેડલ અપાવનાર ગુજરાતી ખેલાડીનું નામ શું છે ?

Correct! Wrong!

તાજેતરમાં જ ચીન અને પાકિસ્તાનના કયા બે શહેરો વચ્ચે બસ સેવા શરૂ કરવામાં આવી છે કે જેનો ભારત દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ?

Correct! Wrong!

મશહૂર ભજનિક શ્રી વિનોદ અગ્રવાલ નો તાજેતરમાં નિધન થયું છે તેમનો જન્મ ક્યાં થયો હતો ?

Correct! Wrong!

તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરેલી જાહેરાત અનુસાર ઉત્તર પ્રદેશ નો કયો જિલ્લો હવે અયોધ્યા જિલ્લા તરીકે ઓળખાશે ?

Correct! Wrong!

ભારતમાં રાષ્ટ્રીય કેન્સર જાગરુકતા દિન તરીકે કયા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે ?

Correct! Wrong!

8 નવેમ્બર 2018 ને કારતક સુદ એકમના રોજ ભારતમાં કયા સંવતનો પ્રારંભ થયો છે ?

Correct! Wrong!

તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરેલી જાહેરાત અનુસાર ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રીરામની કેટલા મીટર ઉંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે ?

Correct! Wrong!

7 નવેમ્બર 2018 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ જવાનો સાથે દીપાવલી પર્વની ઉજવણી ક્યા કરી હતી ?

Correct! Wrong!

૭ નવેમ્બર 2018 ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જવાનો સાથે દીપાવલી પર્વની ઉજવણી ક્યાં કરી હતી ?

Correct! Wrong!

તાજેતરમાં યુનો દ્વારા કેટલા રૂપિયાની દિપાવલી પર્વની પોસ્ટ ટિકિટ બહાર પાડવામાં આવી હતી ?

Correct! Wrong!

જૂનાગઢમાં આઝાદી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 24-01-19
Try Again
Good
Very Good

Share your Results: