Today Quiz in Gujarati 22-02-19

This is a Quiz Section in this post there is a 20 questions. to play the quiz click on read more button and start quiz.

0%

1 ફેબ્રુઆરી 1916 ક્યાં ગુજરાતી સાહિત્યકાર નો જન્મદિવસ છે ? x

Correct! Wrong!

હાલમાં જ "આંતરરાષ્ટ્રીય શિક્ષા દિન" ક્યારે ઉજવવામાં આવ્યો ?

Correct! Wrong!

2019 ના એ સાયકલોથોન નું નામ શું રાખવામાં આવ્યું હતું ?

Correct! Wrong!

14 મો હોકી વર્લ્ડ કપ વિજેતા ક્યો દેશ બન્યો છે ?

Correct! Wrong!

ગુજરાત માં પુસ્તકાલય પ્રવૃતિ નાં પ્રણેતા કોણ છે ?

Correct! Wrong!

1 ફેબ્રુઆરી 2003 ના રોજ ક્યાં પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષયાત્રી નો નિર્વાણ દિન છે ?

Correct! Wrong!

હાલમાં વિશ્વના સૌથી મોટા સાયકલોથોન નું સમાપન ક્યાં સ્થળે કરવામાં આવ્યું ?

Correct! Wrong!

ગુજરાત ની કઈ મહા નગર પાલિકા વર્લ્ડ બેંક સાથે MOU કરનાર "વિશ્વની પ્રથમ મહાનગર પાલિકા" બની છે ? સુરત વડોદરા ગાંધીનગર અમદાવાદ

Correct! Wrong!

"વોટ એન્ડ એકાઉન્ટ" બજેટ એટલે શું ?

Correct! Wrong!

1 ફેબ્રુઆરી એ ક્યાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રેના વ્યક્તિ વિશેષ નો નિર્વાણ દિન છે ?

Correct! Wrong!

તાજેતરમાં જ ક્યાં રાજ્ય સરકાર દ્વારા જય કિસાન ઋણ મુક્ત યોજના ની શરુઆત કરી હતી ?

Correct! Wrong!

તાજેતરમાં જ ક્યાં રાજ્ય સરકાર દ્વારા વન ફેમિલી વન જોબ યોજના શરૂ કરવામાં આવી છે ?

Correct! Wrong!

સવણોૅ ને ૧૦% અનામત એ બંધારણ નો........ મુ સંશોધન થયુ છે ?

Correct! Wrong!

તાજેતરમાં જ ક્યાં રાજ્ય મા એશિયા ની પ્રથમ સ્પોર્ટ્સ આયુર્વેદિક હોસ્પિટલ નો પ્રારંભ કરવામાં આવ્યો છે ?

Correct! Wrong!

તાજેતરમાં જ ICSI દ્વારા ભારત ની કઇ કંપની ને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

Correct! Wrong!

ભારત ના ક્યાં શહેરમાં મકરસંક્રાનતિ પર પતંગ ચગાવવા પ્રતિબંધ લગાવ્યો હતો ?

Correct! Wrong!

તાજેતરમાં જ ક્યાં રાજ્ય સરકાર દ્વારા અમા ઘરે LED યોજના શરૂ કરી છે ?

Correct! Wrong!

તાજેતરમાં જ નરેન્દ્ર મોદી ને આપવામાં આવેલ એવોર્ડ ફિલિપ કોટલર પ્રેસિડન્ટીયલ આપવાની શરૂઆત ક્યા વર્ષ થી કરવામાં આવી હતી ?

Correct! Wrong!

ભારતીય દુરદશૅન ના હાલ ના ડાયરેકટર જનરલ તરીકે કોણ સેવા આપી રહ્યુ છે ?

Correct! Wrong!

ભારત ના કઇ ટીવી ચેનલ ના CEO નુ પેકેજ દેશમા સૌથી વધુ પગાર લેતા CEO છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 22-02-19
Try Again
Good
Very Good

Share your Results:


Related Posts