Today Quiz in Gujarati 22-01-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

આધુનિક કવિતા ના જ્યોતિર્ધર તરીકે કોણ જાણીતું છે ?

Correct! Wrong!

દર્શનિયું વાર્તાસંગ્રહ કોનો છે ?

Correct! Wrong!

પારસી બુચા કવિ તરીકે કોણ જાણીતું છે ?

Correct! Wrong!

ગુજરાત ની રાષ્ટ્રીય અસ્મિતા ના અવતાર તરીકે ક.માં.મુનશી એ કોને ઓળખાવ્યા ?

Correct! Wrong!

કોને ગૃહ ગાયક ના કવિ કહે છે ?

Correct! Wrong!

વર્ષા ની એક સુંદર સાંજ કૃતિ ક્યા સાહિત્યકાર ની છે ?

Correct! Wrong!

અદલ અને મોટાલાલ ઉપનામ કોનું છે ?

Correct! Wrong!

નદી ને લોકમાતા કહેનાર નીચેનામાંથી કોણ ?

Correct! Wrong!

ઓતરાતી દીવાલ પુસ્તક કોનું છે ?

Correct! Wrong!

બે ખુદાઈ ખીદમતગાર ચરિત્ર સર્જન કોણે કરેલ છે ?

Correct! Wrong!

ઈસુ નું બલિદાન કૃતિ કોણે લખેલ છે ?

Correct! Wrong!

ધરતી નું લુણ કૃતિ કોની છે ?

Correct! Wrong!

ગુજરાતી સાહિત્યમાં ડાયરી સાહિત્ય આપનાર કોણ ?

Correct! Wrong!

કાગડા ની નજરે હાસ્યકથા કોની છે ?

Correct! Wrong!

જીવન વ્યવસ્થા રચના કોની છે ?

Correct! Wrong!

ગાંધીજી ના સંસ્મરણો સાહિત્ય સર્જન કરનાર કોણ છે ?

Correct! Wrong!

જાત્રાળુ ઉપનામ કોનું છે ?

Correct! Wrong!

જક્ષણી વાર્તા ના લેખક નું નામ જણાવો .

Correct! Wrong!

મારી કમલા અને બીજી વાતો નવલિકા કોની છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 22-01-19
Try Again
Good
Very Good

Share your Results: