Today Quiz in Gujarati 21-01-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

કઈ ધાતુ ઉષ્મા ની મંદ વાહક છે ?

Correct! Wrong!

હૃદય ના સતત ધબકવાની ક્રિયા નું નિયંત્રણ કોના દ્વારા થાય છે ?

Correct! Wrong!

તારાઓ નું ટમટમતા દેખાવવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ?

Correct! Wrong!

વાતાવરણ ના કયા વિભાગમાં ઋતુઓ ની રચના જોવા મળતી નથી ?

Correct! Wrong!

તાપમાન માં વધારો કરતા પદાર્થો માં શો ફેરફાર થાય છે ?

Correct! Wrong!

કયું ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય?

Correct! Wrong!

સમુદ્રના અને અંતરિક્ષ માં દિશા સૂચવવા કયા સાધન નો ઉપયોગ થાય છે ?

Correct! Wrong!

પાણી શેનું બનેલું છે ?

Correct! Wrong!

વિદ્યુતપ્રવાહ નું અસ્તિત્વ અને દિશા માપવા કયા ઉપકરણ નો ઉપયોગ થાય છે ?

Correct! Wrong!

ધ્વનિ કરતા પ્રકાશ ની ગતિ......

Correct! Wrong!

કાટ ખાતા લોખંડ ના ખીલા ના વજન માં શુ ફેરફાર થશે ?

Correct! Wrong!

કયા ખનીજ નો ઉપયોગ રાસાયણીક ખાતર, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવા માં થાય છે ?

Correct! Wrong!

QIOK : MMKO :: ZBPC: ?

Correct! Wrong!

કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધી ને રામ કહે છે કે 'તેનો પુત્ર રમેશ મારી માતા નો પૌત્ર છે' તો તે વ્યક્તિ કોણ ?

Correct! Wrong!

23 માં જૈન તીર્થંકર ?

Correct! Wrong!

એલેકઝાન્ડર અને પોરસ વચ્ચે કઈ નદીના કિનારે લડાઈ થઈ હતી ?

Correct! Wrong!

ધારવાડ સમય કોને કહે છે ?

Correct! Wrong!

સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂત ના સર્જક કોણ હતા ?

Correct! Wrong!

વિવેકાનંદ શિલા સ્મારક ક્યાં આવેલ છે ?

Correct! Wrong!

ભારત ના ક્યા હિંદુ રાજા ભાલા થી વિશેષ જાણીતા છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 21-01-19
Try Again
Good
Very Good

Share your Results: