Today Quiz in Gujarati 20-02-19

This is a Quiz Section in this post there is a 20 questions. to play the quiz click on read more button and start quiz.

0%

એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોતર કેટલો થાય?

Correct! Wrong!

ભારત સરકારના જાહેર સાહસો માટે “મહારત્ન” યોજના ક્યારથી દાખલ કરવામાં આવી?

Correct! Wrong!

જો ૧ જાન્યુઆરી ૨૦૧૪ ના રોજ બુધવાર હોય તો ૧ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ કયો વાર હશે ?

Correct! Wrong!

કયા ભારતીય પક્ષીને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે ?

Correct! Wrong!

કેરલ રાજ્ય માં કયું અભ્યારણ આવેલું છે ?

Correct! Wrong!

પદ્યમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ...

Correct! Wrong!

625 ના 20% ના 20% =

Correct! Wrong!

According to I.C.A.O. All marking on the runway are painted white and on taxiway is...

Correct! Wrong!

ચાબખા સ્વરૂપની રચનાઓ કરનાર સર્જક નું નામ જણાવો ?

Correct! Wrong!

Find out correct spelling...

Correct! Wrong!

ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ એ લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી પુસ્તકનું નામ આપો ?

Correct! Wrong!

ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું ?

Correct! Wrong!

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જાતમાં ક્યાં આવેલી છે ?

Correct! Wrong!

મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતુ છે ?

Correct! Wrong!

ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ?

Correct! Wrong!

ધીરા ભગત ના પદો કયા નામે જાણીતા છે ?

Correct! Wrong!

કયા દિવસ ની ગુજરાત રાજ્યના સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે ?

Correct! Wrong!

ગુજરાત રાજ્ય ના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

Correct! Wrong!

ગણેશ વાસુદેવ માલવંકર ને પ્રથમ લોકસભામાં કઈ સ્થાન આપવામાં આવ્યું હતું ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 20-02-19
Try Again
Good
Very Good

Share your Results: