Today Quiz in Gujarati 20-01-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

તાજેતરમાં વિજયરૂપાણી એ "આતપી વૉન્ડેર્લેન્ડ લેન્ડ થીમ પાર્ક" નું ઉદઘાટન ક્યાં કર્યું?

Correct! Wrong!

બેનમિન્ટન પ્રીમિયર લિંગ ક્યાં શરૂ થઈ?

Correct! Wrong!

આંતરરાષ્ટ્રીય મહિલા ઉદ્યોગ સાહસિક સમિટ ક્યાં યોજાઈ હતી?

Correct! Wrong!

એક રાષ્ટ્ર એક કાર્ડ" નિતિઆયોગ દ્વારા કોના માટે બહાર પડાયું?

Correct! Wrong!

2 સપ્ટેમ્બર ના દિવસે વિશ્વ નાળિયેર દિવસ ભારત માં ક્યાં ઉજવાયો?

Correct! Wrong!

1750MW નો લોઅર ડેમ ક્યાં રાજ્યમાં બનશે?

Correct! Wrong!

પતરાતું થર્મલ પાવર પ્રોજેક્ટ ક્યાં રાજ્ય માં આવેલ છે?

Correct! Wrong!

'જન ધન દર્શક' aap તાજેતરમાં ક્યાં મંત્રાલય દ્વારા શરૂ કરાઇ?

Correct! Wrong!

ACB (લાંચ રિસ્વત બ્યુરો) તાજેતરમાં અમદાવાદ માં બન્યું તેનો ટોલ ફ્રી નંબર?

Correct! Wrong!

GST વિભાગ ના હાલના ચેરમેન કોણ છે?

Correct! Wrong!

સુરતના તેજસ અને વંદના ને રાષ્ટીય નૃત્ય આભૂષણ એવોર્ડ ક્યાં નૃત્ય માટે મળ્યો?

Correct! Wrong!

તલચર ખાતર પરિયોજના ક્યાં રાજ્યમાં શરૂ કરવામાં આવી?

Correct! Wrong!

તાજેતરમાં IRDA એ વીમા કવચ 2 લાખથી વધારી ને કેટલું કર્યું?

Correct! Wrong!

વર્લ્ડ જુડો ચેમ્પિયનશીપમાં ચેમ્પિયન બનનાર 'જુડોકા ડારિયા બિલોડઇડ' (17 વર્ષ) ક્યાં દેશ ની છે?

Correct! Wrong!

તાજેતર માં NALSA એ મફત કાનૂની સહાય માટે કયો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો?

Correct! Wrong!

સ્વચ્છ ગ્રામીણ સર્વેક્ષણ રિપોર્ટ મુજબ ગુજરાત નો પાટણ જિલ્લો સમગ્ર દેશ માં કેટલા માં ક્રમે રહ્યો?

Correct! Wrong!

WHO એ તૈયાર કરેલ રિપોર્ટ મુજબ સૌથી વધુ પ્રદુષિત શહેરો માં ગુજરાતના અમદાવાદ નું સ્થાન કેટલામું હતું?

Correct! Wrong!

ધ બ્લેક હિલ' બુક ના ઓથર ?

Correct! Wrong!

:ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ 2017 મુજબ સૌથી વધુ વન વિસ્તાર ક્યાં દેશ માં છે?

Correct! Wrong!

ગુજરાત વરનાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યારે કરાયેલી ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 20-01-19
Try Again
Good
Very Good

Share your Results: