Today Quiz in Gujarati 19-02-19

This is a Quiz Section in this post there is a 20 questions. to play the quiz click on read more button and start quiz.

0%

ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યાં જિલ્લામાં આવેલું છે ?

Correct! Wrong!

ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

Correct! Wrong!

ગુજરાત રાજ્ય માટે રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ?

Correct! Wrong!

ગુજરાત રાજ્ય માટે ૧૨મી માર્ચ નો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

Correct! Wrong!

ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?

Correct! Wrong!

ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર અહમદનગર આજે ક્યાં નામે ઓળખાય છે ?

Correct! Wrong!

દાંડીકૂચ દ્રારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહ નો પ્રારંભ કર્યો ?

Correct! Wrong!

ગુજરાત રાજ્યમાં 'સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ?

Correct! Wrong!

ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના ક્યાં મુખ્યમંત્રી ના કાર્યકાલ દરમિયાન શરુ થઇ ?

Correct! Wrong!

ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું ક્યુ શહેર પ્રસિદ્ધ હતું ?

Correct! Wrong!

બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હતા ?

Correct! Wrong!

આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હક્કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

Correct! Wrong!

બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે ?

Correct! Wrong!

બંધારનું રક્ષણ કરવાની જવાબદારી કોના શિરે છે ?

Correct! Wrong!

માહિતી અધિકારી અધિનિયમ એટલે ........

Correct! Wrong!

રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ?

Correct! Wrong!

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ક્યુ છે ?

Correct! Wrong!

ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ?

Correct! Wrong!

ભારતીય બંધારણની કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ?

Correct! Wrong!

રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 19-02-19
Try Again
Good
Very Good

Share your Results: