Today Quiz in Gujarati 19-01-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ક્યા વર્ષ થી અમલમાં આવ્યુ?

Correct! Wrong!

જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનોસફેદ કોલસો કહે છે કારણ કે...

Correct! Wrong!

નીચે દર્શાવેલ ઇંધણ પૈકી સૌથી ઓછું પ્રદુષણ શાનાથી થાય છે ?

Correct! Wrong!

ક્યા દેશને લોકશાહીની જનતા કહે છે?

Correct! Wrong!

તત્કાલીન કેંદ્ર સરકારે 'રાષ્ટ્રીય કટોકટી' ની ઘોષણા કઇ સાલમાં કરેલી ?

Correct! Wrong!

ભારત થાઇલેન્ડ મ્યાનમાર મૈત્રી રાજમાર્ગ કુલ કેટલા કી.મી.ની લંબાઇ ધરાવે છે ?

Correct! Wrong!

કઝાખસ્તાન ની રાજધાની જણાવો

Correct! Wrong!

ભારતમાંં હિંદી પછી સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે ?

Correct! Wrong!

વિવેકાનંદ શીલા સ્મારક ક્યા રાજ્યમાં આવેલ છે ?

Correct! Wrong!

રામકૃષ્ણ મિશન ની સ્થાપના કોણે કરી ?

Correct! Wrong!

સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ હોય છે ?

Correct! Wrong!

ભારતીય સૈન્યમાં જોડાનાર પ્રથમ મહિલા કોણ ?

Correct! Wrong!

નીચેના પૈકી ક્યો ધાન્ય પાક ભારતમાંં સૌથી વધુ વાવેતર વિસ્તાર ધરાવે છે ?

Correct! Wrong!

હાલમાં GST કાઉન્સિલની કેટલામી બેઠક યોજાઈ ?

Correct! Wrong!

130 કલાકમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું વિશ્વનું પ્રથમ 4ડી પેઈન્ટીંગ બનાવનાર કોણ છે ?

Correct! Wrong!

AIBA દ્વારા જાહેર કરાયેલ રેન્કિંગમાં વિશ્વની નંબર વન મહિલા બોકસર બનનાર કોણ ?

Correct! Wrong!

CBIને પોતાનાં રાજયમાં મંજૂરી વિના તપાસ કરવા મનાઈ ફરમાવનારાં ત્રણ રાજયો ક્યાં છે ?

Correct! Wrong!

કેન્દ્રીય કેબિનેટે કેટલી નવી AIIMS(એઈમ્સ) ને મંજૂરી આપી છે.?

Correct! Wrong!

હરિયાણાના યમુનાનગરના ટોપરા કલાનમાં દેશનું સૌથી કેટલું મોટું અશોકચક્ર સ્થાપિત કરવામાં આવ્યું.?

Correct! Wrong!

ATP રેન્કિંગમાં નંબર-1 પર કોણ છે?

Correct! Wrong!

Today Quiz in Gujarati 19-01-19
Try Again
Good
Very Good

Share your Results: