Today Quiz in Gujarati 18-01-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ........... ફાળો છે.

Correct! Wrong!

જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની કઈ શાલમાં સ્થપાઈ ?

Correct! Wrong!

નીચેનામાંથી કયું એક વાક્ય અયોગ્ય છે ?

Correct! Wrong!

ભારતમાં કયા સ્થળે સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ ?

Correct! Wrong!

દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે ?

Correct! Wrong!

સુતરાઉ કાપડની નિકાસમાં ભારત કયા સ્થાને છે ?

Correct! Wrong!

ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ દેશનો મુખ્ય ઉદ્યોગ કયો છે ?

Correct! Wrong!

સુતરાઉ કાપડ માટેની શાહપુર મિલ અને કેલિકો મિલ ગુજરાતના કયા શહેરમાં સ્થપાયેલી છે ?

Correct! Wrong!

નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર કહે છે ?

Correct! Wrong!

ભારતનું કયું શહેર 'ડેનિમ સિટી ઓફ ઈન્ડિયા' ના નામે જાણીતું છે ?

Correct! Wrong!

ભારતનું કયું શહેર 'પૂર્વનું માન્ચેસ્ટર' ના નામે જાણીતું છે ?

Correct! Wrong!

વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે ?

Correct! Wrong!

ભારતમાં શણનું પ્રથમ કારખાનું ક્યા સ્થપાયું હતું ?

Correct! Wrong!

શણનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?

Correct! Wrong!

કયો ઉદ્યોગ જળ પ્રદૂષણ ફેલાવતો નથી ?

Correct! Wrong!

અઢારમી સદી સુધી ભારત કયા ઉદ્યોગમાં અગ્રેસર હતો ?

Correct! Wrong!

ભારતની મોટાભાગની શણની મિલો કઈ નદીને કિનારે આવેલી છે ?

Correct! Wrong!

ભારતમાં કેટલા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે ?

Correct! Wrong!

ઊની કાપડની સૌથી વધારે મિલો કયા શહેરમાં આવેલી છે ?

Correct! Wrong!

શણ અને તેની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 18-01-19
Try Again
Good
Very Good

Share your Results: