Today Quiz in Gujarati 17-01-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણુક કરવામાંં આવી?

Correct! Wrong!

કચ્છમાં રણોત્સવનુ આયોજન ક્યા સ્થળે થાય છે ?

Correct! Wrong!

રણજી ટ્રોફી ૨૦૧૮-૧૯ માં કઇ ટીમ ની વાપસી થઇ છે ?

Correct! Wrong!

એલ્યુમિનીયમનું રાસાયણિક સૂત્ર કયું છે ?

Correct! Wrong!

નીચેના પૈકી કઈ મિશ્રધાતુ છે ?

Correct! Wrong!

કઈ પ્રક્રિયા દરમિયાન સામાન્ય સંજોગોમાં ડાયહાઈડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી ?

Correct! Wrong!

કઈ પ્રક્રિયા દ્રારા ધાતુ-ઑક્સાઈડમાંથી ધાતુ મેળવી શકાય છે ?

Correct! Wrong!

ઈલેક્ટ્રોનિક વાયરનું રેણ(સોલ્ડરિંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ?

Correct! Wrong!

પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ?

Correct! Wrong!

નીચેના પૈકી કયો પદાર્થ ભેજશોષક છે ?

Correct! Wrong!

નીચેના પૈકી કઈ ધાતુ નિષ્ક્રિય અને વધુ ચળકાટ ધરાવે છે ?

Correct! Wrong!

પૃથ્વીના મૃદાવરણનાં ધાતુ તત્વો કયા રૂપમાં હોય છે ?

Correct! Wrong!

પૃથ્વીના વાયુ વિભાગમાંથી કયું તત્વ સૌથી વધુ મળે છે ?

Correct! Wrong!

નીચે પૈકી ઉમદા ધાતુ કઈ છે ?

Correct! Wrong!

મેલેકાઈટ અને ક્યુપ્રાઈટ કઈ ધાતુની ખનિજ છે ?

Correct! Wrong!

ક્યુપ્રાઈટનું અણુસૂત્ર કયું છે ?

Correct! Wrong!

સોડિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર કયું છે ?

Correct! Wrong!

કાંસું મિશ્રધાતુમાં કયા ઘટકો હોય છે ?

Correct! Wrong!

એરક્રાફ્ટ બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ?

Correct! Wrong!

સંગીતનાં સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 17-01-19
Try Again
Good
Very Good

Share your Results: