Today Quiz in Gujarati 16-01-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

અંદાજ પત્ર ને કેટલા ખાતા માં વહેંચી શકાય ?

Correct! Wrong!

વિશ્વ મહા મંદી નું વર્ષ ક્યુ ?

Correct! Wrong!

સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો દેશ કયો છે ?

Correct! Wrong!

એકાત્મક માનવવાદ ના પુરસ્કર્તા કોણ છે ?

Correct! Wrong!

કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રથનું પ્રકાશન કોણે કર્યું હતું ?

Correct! Wrong!

ટ્રસ્ટી શિપ ( વાલી પણા) નો સિદ્ઘાત કોને રજૂ કર્યો ?

Correct! Wrong!

શ્રમેંવ જયતે યોજના કઈ સાલ માં શરૂ થઈ ?

Correct! Wrong!

રાજ્ય ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કર ને શું કહે છ ?

Correct! Wrong!

શિક્ષણ એ કોની જવાબદારી છે ?

Correct! Wrong!

ભારત માં બેંકો ની સેવા નો આરંભ ......સમયે થયો હતો ?

Correct! Wrong!

વિદેશી કંપની દ્વારા અન્ય દેશો માં કરવા માં આવતા મૂડીરોકાણ ને શું કહે છે ?

Correct! Wrong!

ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા નું સભ્ય ક્યાં વર્ષે બન્યું ?

Correct! Wrong!

ભારત માં ,,એમ.આર.ટી.પી. એક્ટ ક્યા વર્ષે અમલ માં આવ્યો ?

Correct! Wrong!

ચોખ્ખી રાષ્ટીય પેદાસ એટલે શું ?

Correct! Wrong!

માથાદીઠ આવક એટલે શું ?

Correct! Wrong!

સૈનિકો ના પેન્શન નો સમાવેશ શામાં થાય છે ?

Correct! Wrong!

ECONOMIC શબ્દ ક્યા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે ?

Correct! Wrong!

ECONOMICA પુસ્તક ના રચિયતા કોણ છે ? :

Correct! Wrong!

અર્થશાસ્ત્ર મૂલ્ય શબ્દ ક્યા સંદર્ભ માં વપરાય છે ?

Correct! Wrong!

ગુજરાત માં સૌ પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી ?

Please select 2 correct answers

Correct! Wrong!

Today Quiz in Gujarati 16-01-19
Try Agian
Good
Very Good

Share your Results: