Today Quiz in Gujarati 14-02-19

This is a Quiz Section in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

નીચેનામાંથી કઈ નદી અંતઃસ્થ (કુંવારીકા) છે ?

Correct! Wrong!

વઢિયાર પ્રદેશ કઈ બે નદીઓની વચ્ચે આવેલો છે ?

Correct! Wrong!

ઉત્તર ગુજરાતની નદીઓ નો પ્રવાહ કઈ દિશા નો છે ?

Correct! Wrong!

રૂપેણ નદીનો ઉદગમ ક્યાંથી થાય છે ?

Correct! Wrong!

એક જ શીલા માંથી કોતરેલ ભગવાન અજિતનાથ નું મંદિર ક્યાં આવેલું છે ?

Correct! Wrong!

ઐઠોર નું ગણપતિ મંદિર કઈ નદી ને કિનારે આવેલ છે ?

Correct! Wrong!

કયો મેળો રણઝણીયું અને પેઝનીયું નામના વાજિંત્રો માટે જાણીતો છે ?

Correct! Wrong!

કુમારપાળ દ્વારા નિર્મિત ભગવાન અજિતનાથ નું મંદિર કઈ નદીને કિનારે આવેલું છે ?

Correct! Wrong!

કઈ પર્વતમાળા ભારતને ઉત્તર અને દક્ષિણ માં વિભાજીત કરે છે ?

Correct! Wrong!

ભારત ની સૌથી મોટી શાખા નદી કઈ છે ?

Correct! Wrong!

મહાત્મા મૂળદાસ, ભોજા ભગત અને સ્વામી મુકતાનંદ જેવા સંતો હાલના ક્યાં જિલ્લામાં થઈ ગયા ?

Correct! Wrong!

જુના જમાનામાં મક્કા ના બારા બાબુલ તરીકે નીચેનામાંથી ક્યુ જાણીતું હતું ?

Correct! Wrong!

પંડિત ઓમકારનાથ ઠાકુર, છોટુભાઈ પુરાણી અને છોટે સરદાર તરીકે જાણીતા ચંદુલાલ દેસાઈ ની જન્મભૂમિ ?

Correct! Wrong!

જેના પર ભીમ અને હેડંબા ના લગ્ન ની ચોરી આજે પણ હયાત છે તેવો કડિયો ડુંગર ક્યાં આવેલ છે ?

Correct! Wrong!

ભરૂચ માંથી નર્મદા જિલ્લાની રચના ક્યારે થઈ હતી ?

Correct! Wrong!

વાગરા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Correct! Wrong!

છોટાઉદેપુર જિલ્લાની રચના ક્યારે થઈ હતી ?

Correct! Wrong!

વઢિયાર પ્રદેશ કઈ બે નદીઓની વચ્ચે આવેલો છે ?

Correct! Wrong!

રૂપેણ નદીનો ઉદગમ ક્યાંથી થાય છે ?

Correct! Wrong!

કયો મેળો રણઝણીયું અને પેઝનીયું નામના વાજિંત્રો માટે જાણીતો છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 14-02-19
Try Again
Good
Very Good

Share your Results: