Today Quiz in Gujarati 13-02-19

This is a Quiz Section in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે ?

Correct! Wrong!

તળ ગુજરાતનું નદીતંત્ર કેવા પ્રકારનું છે ?

Correct! Wrong!

સૌરાષ્ટ્ર નું નદીતંત્ર કેવા પ્રકારનું છે ?

Correct! Wrong!

કચ્છ નું નદીતંત્ર કેવા પ્રકારનું છે ?

Correct! Wrong!

દમણગંગા નદી જે વલસાડમાં છે તેનો અંત ક્યાં થાય છે ?

Correct! Wrong!

ઉત્તર ગુજરાત ની સૌથી લાંબી તથા સૌથી મોટી નદી કઈ છે ?

Correct! Wrong!

મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?

Correct! Wrong!

મધ્ય ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?

Correct! Wrong!

દક્ષિણ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?

Correct! Wrong!

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?

Correct! Wrong!

તિથલ બીચ દક્ષિણ ગુજરાતની કઈ નદીને કિનારે આવેલ છે ?

Correct! Wrong!

વિશ્વામિત્રી નદી ને તમે કેવી નદી કહેશો ?

Correct! Wrong!

બનાસ નદી ને તમે કેવી નદી કહેશો ?

Correct! Wrong!

બનાસ નદીની શાખા નદી નીચેનામાંથી કઈ છે ?

Correct! Wrong!

કુંભારીયા કઈ નદીને કિનારે આવેલ છે ?

Correct! Wrong!

ઋગ્વેદ માં સરસ્વતી નદી નો કયા નામે ઉલ્લેખ જોવા મળે છે ?

Correct! Wrong!

કમલેશ્વર બંધ કઈ નદી પર છે ?

Correct! Wrong!

ઉમરેચા રિચાર્જ યોજના કઈ નદી પર આકાર લઈ રહી છે ?

Correct! Wrong!

રુદ્રમહાલય કઈ નદીને કિનારે આવેલ છે ?

Correct! Wrong!

સરસ્વતી નદી નો ઉદગમ ક્યાંથી થાય છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 13-02-19
Try Again
Good
Very Good

Share your Results: