Today Quiz in Gujarati 11-02-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

ગણોતધારા સુધારો ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થયો ?

Correct! Wrong!

અંકલેશ્વર તેલ ક્ષેત્ર ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં શોધાયું ?

Correct! Wrong!

છડા બેટ નો પાકિસ્તાન માં સમાવેશ કયા મુખ્યમંત્રી ના સમયમાં થયો ?

Correct! Wrong!

આદિજાતિ વિકાસ કોર્પોરેશન ની રચના કયા મુખ્યમંત્રી ના સમય માં થઈ ?

Correct! Wrong!

કોયલી રિફાઇનરી એ ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં ઉત્પાદન કાર્ય શરૂ કર્યું ?

Correct! Wrong!

કોયલી રિફાઇનરી નું સ્થાપના કાર્ય ક્યાં મુખ્યમંત્રી ના સમય માં શરૂ થયું ?

Correct! Wrong!

પંચાયતી રાજ નો અમલ ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થયો?

Correct! Wrong!

શહીદ સ્મારકો નો પ્રશ્ન કયા મુખ્યમંત્રી ના સમયમાં ઉકેલાયો ?

Correct! Wrong!

પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યાં મુખ્યમંત્રી ના સમય માં લાગ્યું હતું ?

Correct! Wrong!

ધુવારણ વિજમથક ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થઈ ?

Correct! Wrong!

દેવસ્થાન ઇનામ નાબૂદીનો કાયદો ક્યાં મુખ્યમંત્રી ના સમય માં પસાર થયો ?

Correct! Wrong!

ક્યાં મુખ્યમંત્રી ના સમય માં વડોદરામાં બાજવા ખાતે GSFC ની સ્થાપના થઇ ?

Correct! Wrong!

માધ્યમિક શિક્ષણ બોર્ડ ની રચના ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થઈ ?

Correct! Wrong!

ગુજરાત ના સૌથી નાની વય ના મુખ્યમંત્રી ?

Correct! Wrong!

નર્મદા યોજના માટે પ્રયત્નશીલ મુખ્યમંત્રી?

Correct! Wrong!

પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી ?

Correct! Wrong!

પછાત વર્ગો માટે કુટુંબ પોથી દાખલ કારનાર મુખ્યમંત્રી કયા ?

Correct! Wrong!

કિમલોપ ની સ્થાપના કરનાર મુખ્યમંત્રી?

Correct! Wrong!

ભરૂચ ખાતે GNFC નું કારખાનું ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં સ્થપાયું હતું ?

Correct! Wrong!

ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના ક્યાં મુખ્યમંત્રી ના સમય માં શરૂ થઈ ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 11-02-19
Try Again
Good
Very Good

Share your Results:

Related Posts