Today Quiz in Gujarati 10-02-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

શ્રીનાથગઢ સિંચાય યોજના કય નદી પર આવેલ છે ?

Correct! Wrong!

નીચેના માંથી ક્યુ બંદર અફીણના નિકાસ માટે જાણીતું હતું ?

Correct! Wrong!

ક્યાં મુખ્યમંત્રીનાં કાર્યકાળમાં કોઈલી રિફાઈનરીનું કાર્ય શરૂ થયું ?

Correct! Wrong!

1 GB (ગીગાબાઈટ) બરાબર કેટલા MB(મેગાબાઈટ) થાય ?

Correct! Wrong!

કયા બંધારણીય સુધારા દ્વારા કલમ 352 માં આંતરિક અશાંતિ ના સ્થાને શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો ?

Correct! Wrong!

બંધારણ ના ક્યાં ભાગ માં અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારોનો સમાવેશ થાય છે ?

Correct! Wrong!

સતી પ્રથા નાબૂદ કરનાર ગવર્નર જનરલ કોણ હતો ?

Correct! Wrong!

નીચેનામાંથી કોણ વાઇસરોય હતું ?

Correct! Wrong!

બર્મા ભારત થી અને ઓરિસ્સા બિહાર થી કોના સમયમાં છુટા પડ્યા ?

Correct! Wrong!

નીચેનામાંથી કોને ભારતીય નાગરિક સેવાઓ ના પિતા કહેવામાં આવે છે ?

Correct! Wrong!

વિધવા પુનઃલગ્ન કાયદો કોના સમયમાં ઘડાયો ?

Correct! Wrong!

ક્યાં બંધારણીય સુધારા દ્વારા સાલીયાણા નાબુદી થઈ ?

Correct! Wrong!

કઇ કલમ મુજબ બજેટ રજૂ થાય છે ?

Correct! Wrong!

હાત્મા મૂળદાસ, ભોજા ભગત અને સ્વામી મુકતાનંદ જેવા સંતો હાલના ક્યાં જિલ્લામાં થઈ ગયા ?

Correct! Wrong!

પંડિત ઓમકારનાથ ઠાકુર, છોટુભાઈ પુરાણી અને છોટે સરદાર તરીકે જાણીતા ચંદુલાલ દેસાઈ ની જન્મભૂમિ ?

Correct! Wrong!

જેના પર ભીમ અને હેડંબા ના લગ્ન ની ચોરી આજે પણ હયાત છે તેવો કડિયો ડુંગર ક્યાં આવેલ છે ?

Correct! Wrong!

ભરૂચ માંથી નર્મદા જિલ્લાની રચના ક્યારે થઈ હતી ?

Correct! Wrong!

વાગરા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Correct! Wrong!

છોટાઉદેપુર જિલ્લાની રચના ક્યારે થઈ હતી ?

Correct! Wrong!

મહેસાણા ની સ્થાપના મેસાજી ચાવડા એ ક્યારે કરી હતી ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 10-02-19
Try Again
Good
Very Good

Share your Results: