Today Quiz in Gujarati 09-02-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

હાલમાં રશિયામાં ફૂટબોલ વર્લ્ડકપ રમાયો. તો ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ક્યાં ફૂટબોલ કલબની સ્થાપના કરી હતી?

Correct! Wrong!

હાલમાં NITI આયોગ દ્વારા સૌ પ્રથમ વખત દેશ નો સર્વગ્રાહી વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્સ જાહેર થયો. તેમાં ગુજરાત કેટલામાં ક્રમાંકે આવ્યું?

Correct! Wrong!

SI(સિસ્ટમી ઇન્ટરનેશનલ) એકમ પદ્ધતિ મુજબ મૂળભૂત કેટલા એકમો છે??

Correct! Wrong!

હાલમાં સત્તા પર આવેલ વિશ્વનો સૌથી વયોવૃદ્ધ નેતા *મહાલિર મુહમ્મદ* (93 વર્ષ) ક્યાં દેશના છે ?

Correct! Wrong!

ગુજરાતમાં 12 જિલ્લામાં નવી આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવશે તેમાં સૌ પ્રથમ "મોડલ આયુસ આયુર્વેદિક હોસ્પિટલ" ની સ્થાપના ક્યાં થશે ?

Correct! Wrong!

*વર્લ્ડ નો-ટોબેકો ડે* ની થીમ જણાવો.

Correct! Wrong!

નેશનલ ડિફેન્સ એકેડેમી ક્યાં આવેલી છે?

Correct! Wrong!

હાલ ભારતના 29 રાજ્યો માંથી કેટલા રાજ્યોને વિશેષ દરરજો પ્રાપ્ત છે?

Correct! Wrong!

પાણીમાં શ્વાસ લઈ શકાય એવા મશીન *એકવાલંગ* ના શોધકનું નામ જણાવો.

Correct! Wrong!

108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ ક્યાં વર્ષથી થયો ?

Correct! Wrong!

પી.સી.મહાલનોબીસ, જેની હાલ માં 125મી જન્મજયંતિ ની સરકાર દ્વારા ઉજવણી કરી. તેણે સ્થાપેલી *ઇન્ડિયન સ્ટેટીસ્ટિકસ ઇન્સ્ટિટ્યૂટ* ક્યાં આવેલી છે ?

Correct! Wrong!

ગુજરાતમાં સૌ પ્રથમ *સુર્યાસ્ત* ક્યાં જિલ્લામાં થાય છે ?

Correct! Wrong!

કામસૂત્ર ગ્રંથના રચિયતા કોણ છે?

Correct! Wrong!

પુલીત્ઝર પુરસ્કાર ક્યાં ક્ષેત્રે આપવામાં આવે છે ?

Correct! Wrong!

આપણા દેશ સૌથી સર્વોચ્ચ એવોર્ડ કે જે વીરતા માટે અપાય તે કયો છે ?

Correct! Wrong!

એમ. ચીન્નાસ્વામી સ્ટેડિયમ ક્યાં આવેલ છે ?

Correct! Wrong!

બંધારણ 'રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો' નો ખ્યાલ ક્યાં દેશ માંથી લેવામાં આવ્યો ?

Correct! Wrong!

બંધારણીય કટોકટી કય કલમ મુજબ લાગે?

Correct! Wrong!

નીચેના માંથી કય નદી કુંવરિકા નદી નથી ?

Please select 2 correct answers

Correct! Wrong!

સિદ્ધાંત શિરોમણી' ગ્રંથ ક્યા વિષય સંબંધિત છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 09-02-19
Try Again
Good
Very Good

Share your Results: