Today Quiz in Gujarati 08-02-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

વિશાળ ખાતરનું કારખાનું નામરુપ ક્યાં રાજ્યમાં છે ?

Correct! Wrong!

વિશાળ એલ્યુમિનિયમ ઉત્પાદન પ્લાંટ છત્તીસગઢ રાજ્યમાં કયો છે ?

Correct! Wrong!

તાતોલોઈ ગરમ પાણીના ઝરા કયા આવેલા છે ?

Correct! Wrong!

ગુજરાતની કેટલામી વિધાનસભાથી બેઠકો 182 થઈ છે ?

Correct! Wrong!

દાંડીકૂચ નાં ચિત્રો ટ્રેન મા આબેહૂબ રજૂ કરનાર નિચેના માથી કોણ હતા ?

Correct! Wrong!

ભારતીય ભુમીદળના પ્રથમ વડા કોણ હતા ?

Correct! Wrong!

ગાંધીનગરમાં ક્યારે મહાનગરપાલિકા અસ્તિત્વ માં આવી ?

Correct! Wrong!

હિમાંશુ સંસોધન કેન્દ્ર કયા રાજયમાં આવેલ છે ?

Correct! Wrong!

ગુજરાતમાં સૌથી વધુ મેળા કયા ભરાય છે ?

Correct! Wrong!

થોડ પક્ષી અભયારણ્ય કયા આવેલ છે ?

Correct! Wrong!

શાંતી સ્વરુપ ભટ્ટનાકર પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે ?

Correct! Wrong!

સામાજિક ન્યાય સમિતિ કયા સ્થળે હોય છે ?

Correct! Wrong!

ભારતીય વિદ્યાભવન ની સ્થાપના કોણે કરી હતી ?

Correct! Wrong!

અષ્ટઅધયાય પુસ્તક ના રચયિતા કોણ હતા ?

Correct! Wrong!

ડચ લોકો મુળ કયા દેશના હતા

Correct! Wrong!

પ્રેસ નો સ્વતંત્ર કરતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

Correct! Wrong!

ભારતમાં આધુનિક શિક્ષણ ના જન્મદાતા કોને ગણવામાં આવે છે ?

Correct! Wrong!

લખનૌ કરાર ક્યારે થયા ?

Correct! Wrong!

ગદર પાર્ટી ની સ્થાપના કોણે કરી ?

Correct! Wrong!

ભારતમાં સૌથી વધુ લોખંડ ઉત્પાદન કરતૂ રાજ્ય કયૂ છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 06-02-19
Try Again
Good
Very Good

Share your Results:

Related Posts