Today Quiz in Gujarati 05-02-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

હાલનું ગાંધીનગર ગુજરાત રાજ્ય નું કેટલામું પાટનગર છે ?

Correct! Wrong!

NID સંસ્થા અને કેલિકો મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ?

Correct! Wrong!

ક્યુ શહેર પહેલા વિરાટનગર ના નામે ઓળખાતું હતું ?

Correct! Wrong!

પાંડવો ની શાળા અને ભીમ નું રસોડું નીચેનામાંથી ક્યાં શહેરના જોવાલાયક સ્થળો છે ?

Correct! Wrong!

જ્યાંથી પુરાણા હાડપિંજર, માટી અને કાચના વાસણો તથા દાગીના અને રમકડાં મળી આવ્યા છે, તેવું લોથલ કયા ગામ પાસે થી મળી આવ્યું ?

Please select 2 correct answers

Correct! Wrong!

ગધેડા ના વેચાણ માટે જાણીતો વૌઠા નો મેળો ક્યારે ભરાય છે ?

Correct! Wrong!

સુલતાન કુતબુદ્દીને કાંકરિયા તળાવ ક્યારે બંધાવ્યું હતું ?

Correct! Wrong!

અહમદશાહ બાદશાહ ના ગુલામ સિદી સૈયદે વિશ્વ વિખ્યાત એવી સિદી સૈયદ ની જાળી ક્યારે બંધાવી હતી ?

Correct! Wrong!

અમદાવાદ માં દિલ્હી દરવાજા બહારના વિસ્તારમાં આવેલ જૈન મંદિરો કે જેને હઠીસિંહ કેસરીસિંહ શેઠ એ બંધાવ્યા હોવાથી તે હઠીસિંહ ના દહેરા તરીકે જાણીતા છે. આ દહેરા હઠીસિંહ એ ક્યારે બંધાવ્યા ?

Correct! Wrong!

હઠીસિંહના દહેરા માં મુખ્ય મંદિર કોનું છે ?

Correct! Wrong!

અમદાવાદ માં ગાંધીરોડ પર આવેલ જુમ્મા મસ્જિદ બાદશાહ અહમદશાહ એ ક્યારે બંધાવી હતી ?

Correct! Wrong!

અમદાવાદમાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે NID સંસ્થા ક્યારથી કાર્યરત છે ?

Correct! Wrong!

ખડકી અને ડહેલુ પોળ ના અભિન્ન અંગો છે, અમદાવાદમાં આવી 360 પોળો આવેલી છે; તેમાંથી અમદાવાદ ની પ્રથમ પોળ એટલે ?

Correct! Wrong!

શહીદ સ્મારક - અડાસ દંતાલી આશ્રમ ક્યાં જિલ્લામાં આવેલ છે ?

Correct! Wrong!

ઘસાઈને ઉજળા થવાનો જેમનો જીવન મંત્ર હતો તેવા પૂજ્ય રવિશંકર મહારાજ ની સમાધિ ક્યાં આવેલ છે ?

Correct! Wrong!

આણંદ માં આવેલ ધુવારણ વિજમથક નું લોકાર્પણ કોણે કર્યું હતું ?

Correct! Wrong!

આણંદ માં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એટલે કે IRMA (ઇરમાં) સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

Correct! Wrong!

આણંદ ની વાલ્મી સંસ્થા ની સ્થાપના ક્યારે થઈ ?

Correct! Wrong!

સમગ્ર દેશમાં વાલ્મી પ્રકારની કેટલી સંસ્થાઓ છે ?

Correct! Wrong!

અમુલ ડેરી ના સ્થાપક શ્રી ત્રિભુવનદાસ પટેલ નું પૂરું નામ જણાવો.

Correct! Wrong!

Today Quiz in Gujarati 05-02-19
Try Again
Good
Very Good

Share your Results:

Related Posts