Today Quiz in Gujarati 02-02-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

ગુજરાત ના આદિવાસી વિસ્તારોમા ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ?

Correct! Wrong!

ભક્તિ નિકેતન આશ્રમ માં કયા સન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

Correct! Wrong!

ધરતી ના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે ?

Correct! Wrong!

ગુજરાત ના કયા શૈક્ષણિક સંકુલ/સંસ્થા માં આદિવાસી સંગ્રહાલય આવેલું છે ?

Correct! Wrong!

ગુજરાત માં આધુનિક સુધારા ચળવળ ના પિતા કોણ હતું ?

Correct! Wrong!

બાપ્સ (BAPS) નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે ?

Correct! Wrong!

પીઠોરા શુ છે ?

Correct! Wrong!

ત્રણ પ્રવેશદ્વાર ધરાવતી વાવ ને શુ કહેશો ?

Correct! Wrong!

નાટય કલાકાર જયશંકર ભોજક 'સુંદરી' ની આત્મકથા નું નામ જણાવો

Correct! Wrong!

સાહિત્યકૃતિઓ પરથી નૃત્યનાટીકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકાર નું નામ શું છે ?

Correct! Wrong!

સીનેગોગ ક્યાં ધર્મ નું પ્રાર્થના સ્થળ છે ?

Correct! Wrong!

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ?

Correct! Wrong!

નીચેનામાંથી ક્યાં વાયુઓ ને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?

Correct! Wrong!

કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ?

Correct! Wrong!

આપણા દેશની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગ ના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે ?

Correct! Wrong!

ભારત પાસે દુનિયા નું ક્યાં નંબર નું લશ્કર છે?

Correct! Wrong!

સૌથી વધુ સૈનિકો ક્યાં દેશ જોડે છે?

Correct! Wrong!

સૌથી વધુ ટેન્કો ક્યાં દેશ જોડે છે?

Correct! Wrong!

સૌથી વધુ વિમાનો ક્યાં દેશ જોડે છે?

Correct! Wrong!

મોદર નદી ક્યા રાજ્યની નદી છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 02-02-19
Try Again
Good
Very Good

Share your Results: