Today Quiz in Gujarati 01-02-19

This is a Quiz Section.in this post there is a 20 questions.to play the quiz click on read more button and start quiz.

0%

ભારતમાં ઉપગ્રહના ફોટાઓ નો ઉપયોગ કરીને વનાવરણ ની પરિસ્થિતિઓ નો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?

Correct! Wrong!

ભારતમાં કયા પ્રકારના જંગલો નું પ્રમાણ સૌથી વધુ છે ?

Correct! Wrong!

મેંહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ?

Correct! Wrong!

જૈવ વૈવિધ્ય ની દૃષ્ટિએ વિશ્વમાં ખુબજ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશો માં ભારતનું સ્થાન કેટલામુ છે ?

Correct! Wrong!

દેશમાં જંગલો ના કુલ 16 પ્રકારો પાડવામાં આવેલ છે તે ધ્યાનમાં લેતા ગુજરાત માં કેટલા પ્રકાર માં વનો અસ્તિત્વ ધરાવે છે ?

Correct! Wrong!

વનસ્પતિ ની વિવિધતા ની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ?

Correct! Wrong!

કયા રાજ્યને ભૂટાન દેશ ની સરહદ સ્પર્શે નહિ ?

Correct! Wrong!

નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે ?

Correct! Wrong!

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા ભારતીય જમીન ને કેટલી શ્રેણીઓ માં વર્ગીકૃત કરવામાં આવી છે ?

Correct! Wrong!

શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે ?

Correct! Wrong!

નેશનલ એટલાસ એન્ડ થિમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન (NATMO) ક્યાં આવેલ છે?

Correct! Wrong!

ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે ?

Correct! Wrong!

ભારત ____ ની વચ્ચે આવે છે.

Correct! Wrong!

ક્યાંથી કર્કવૃત પસાર થશે નહિ?

Correct! Wrong!

ભારત ની સમયરેખા નીચેનામાંથી કઈ છે ?

Correct! Wrong!

Today Quiz in Gujarati 01-02-19
Try Again
Good
Very Good

Share your Results: