Today Gk Quiz in Gujarati 27-02-19

This is a Quiz Section in this post there is a 10 questions. to play the quiz click on read more button and start quiz.

0%

૧૯૧૫ માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?

Correct! Wrong!

આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો ?

Correct! Wrong!

પાકિસ્તાન સરકારનો નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવ્યો છે ?

Correct! Wrong!

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણ સૌથી વધુ સમય માટે સંભાળ્યો ?

Correct! Wrong!

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકાર માં કયો હોદ્દો ધરાવતા હતા ?

Correct! Wrong!

ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયા સ્થળે થી શરૂ કરવામાં આવ્યું હતું ?

Correct! Wrong!

સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપલ પાર્ટીના પ્રમુખ હતા ?

Correct! Wrong!

ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય મા નિમણુંક પામનાર સૌપ્રથમ ગુજરાતી નું નામ જણાવો ?

Correct! Wrong!

ભક્ત કવિ નરસિંહ મહેતા નો જન્મ સ્થળ કયું છે ?

Correct! Wrong!

વિધા સાધના યોજના કઇ બાબત સાથે સંકળાયેલી છે ?

Correct! Wrong!

Today Gk Quiz in Gujarati 27-02-19
Try Again
Good
Very Good

Share your Results: