Sarkari Yojnao | “MA” Amrutam Yojana 2019

Sarkari Yojnao | “MA” Amrutam Yojana 2019: Gujarat government BPL and Middle Class person the best scheme available Gujarat total population in in this scheme all people and BPL and other people join this scheme all data and document and online apply and card all data in short time available.

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સ્લય” યોજના

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના તારીખ 04/09/2012 થી અમલમાં મુકેલ છે.

યોજનાનો હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમવર્ગીય પરિવવરો પોતાની પસંદીગી વાળી ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલમાંથી સારવાર તદ્દન મફત મેળવી શકે.

કોને કોને લાભ મળી શકે?

  • વાર્ષિક 4 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્ય્મ વર્ગના પરિવારો માટે
  • ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ આશા બહેનો માટે
  • માન્ય પત્રકારો
  • રાજ્ય સરકારના વર્ગ 3 અને 4 ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણુંક આપેલ ફિક્સ પગારના કર્મચારીઓ
  • યુ-વીન કાર્ડ ધારકો
  • વાર્ષિક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી અવાક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનો

I kindly request share this hospital list and help all population Gujarat P scheme is benefit operation surgery E and any emergency cases use this card government 500000 help this scheme accidental in issue help center another policy the toll free number available your village your city your district search this all Central list and Government Hospital and Private Hospital list available all list here now.

  • Important Links

District wise Government Hospital List
Full Detail About MA Yojna In Gujarati
Standalone Dialysis Center List
District Wise Private Hospital List

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *