Panchayati Raj Quiz In Gujarati For Competitive Exam 26-03-2019

This is a Quiz Section in this post there is a 10 questions. to play the quiz click on read more button and start quiz.

0%

ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ બેઠકોની સંખ્યા કેટલી હોય છે?

Correct! Wrong!

ગ્રામ પંચાયતની મુદ્દત સામાન્ય રીતે કેટલી હોય છે?

Correct! Wrong!

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાતા કેટલા મત આપી શકે છે?

Correct! Wrong!

ગ્રામ પંચાયતમાં ઉમેદવારી નોંધાવવા માટે લઘુતમ વય મર્યાદા કેટલી છે?

Correct! Wrong!

બિહાર રાજ્યમાં સરપંચ ને કયા નામે ઓળખવામાં આવે છે?

Correct! Wrong!

જો ગ્રામ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું હોય તો વિસર્જન તારીખથી લઘુત્તમ કેટલા સમયમાં નવી પંચાયત માટે ચૂંટણીઓ થવી જરૂરી છે?

Correct! Wrong!

ગ્રામ પંચાયતની રચનામાં ઓછામાં ઓછી કેટલી બેઠકો હોય છે?

Correct! Wrong!

ગ્રામ પંચાયતમાં વહીવટી અધિકારી કોણ હોય છે?

Correct! Wrong!

ગ્રામ પંચાયતની બેઠકમાં સરપંચની ગેરહાજરીમાં અધ્યક્ષ પદ કોણ સંભાળે છે?

Correct! Wrong!

ગ્રામ પંચાયતની રચના માટે ઓછામાં ઓછી ગામની વસ્તી કેટલી હોવી જોઈએ?

Correct! Wrong!

Panchayati Raj Quiz In Gujarati For Competitive Exam 26-03-2019
TRY AGAIN
GOOD
VERY GOOD

Share your Results:

Related Posts