Panchayati Raj Quiz In Gujarati For Competitive Exam 12-03-2019

This is a Quiz Section in this post there is a 10 questions. to play the quiz click on read more button and start quiz.

0%

ઝીણાભાઈ દરજી સમિતિ ની રચના ગુજરાત સરકારે ક્યારે કરી હતી?

Correct! Wrong!

પંચાયતના ત્રણે સ્તરે ન્યાય સમિતિની ફરજિયાત કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી?

Correct! Wrong!

સિક્કિમમાં કેટલીક ગ્રામ પંચાયત કયા નામે ઓળખાય છે?

Correct! Wrong!

ગુજરાત પંચાયત રાજ અધિનિયમ, 1961 ના અમલીકરણ સમયે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા?

Correct! Wrong!

ગુજરાત પંચાયત રાજ અધિનિયમ, 1993 ના ઘડતર સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?

Correct! Wrong!

રિખવદાશ શાહ સમિતિની રચના ગુજરાત સરકારે ક્યારે કરી હતી?

Correct! Wrong!

દબાણ હટાવવા ની સત્તા ગ્રામ પંચાયતને હોવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરી હતી?

Correct! Wrong!

ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ - 1961 નું અમલીકરણ ક્યારથી થયું?

Correct! Wrong!

ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1961 ના અમલીકરણ સમયે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા?

Correct! Wrong!

ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1961 ના અમલીકરણ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?

Correct! Wrong!

Panchayati Raj Quiz In Gujarati For Competitive Exam 12-03-2019
Try Again
Good
Very Good

Share your Results: