General Knowledge Quiz In Gujarati 12-03-2019

This is a Quiz Section in this post there is a 10 questions. to play the quiz click on read more button and start quiz.

0%

ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ કયા શરૂ કરવામાં આવી ?

Correct! Wrong!

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સ્થાપના ગુજરાતમાં કયા કરવામાં આવી છે ?

Correct! Wrong!

રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં પાયાનીખૂટતી સુવિધાઓ પુરી પાડવાની એક નવી પહેલ એટલે.....

Correct! Wrong!

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે ?

Correct! Wrong!

સરસ્વતી સાધના યોજના માં કન્યાઓને શું આપવામાં આવે છે ?

Correct! Wrong!

ગીર ની ચારણ કન્યા જેણે લાકડી લઈને સાવજ ને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું ?

Correct! Wrong!

ગુજરાતમાં અરાવલીની ગિરિમાળાના આવેલો પ્રખ્યાત યાત્રાધામ કયું છે ?

Correct! Wrong!

ડેનમાર્ક ની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઊભું છે ?

Correct! Wrong!

ઉદવાડા એ કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ છે ?

Correct! Wrong!

મહાગુજરાત જનતા પરિષદ ના સ્થાપક આગેવાનનું નામ જણાવો.

Correct! Wrong!

General Knowledge Quiz In Gujarati 12-03-2019
Try Again
Good
Very Good

Share your Results: